રાજે હજુ સુધી હિરોઈન નક્કી કરી નથી.સામંથા પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને.સલમાનની ‘સિકંદર’ ફિલ્મ નિષ્ફળ ગઇ તે પછી તે પોતાની કેરિયર રિવાઈવ કરવા નવા ડાયરેક્ટરો સાથે કામ કરી રહ્યો છે.સામંથાનો પતિ રાજ સલમાન ખાન સાથે એક સુપરહિરો ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં સામંથાને જ હિરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવશે તેવી અટકળો હતી.
જાેકે, વાસ્તવમાં હજુ રાજે ફિલ્મની હિરોઈન માટે કોઈ ર્નિણય કર્યાે નથી. મોટાભાગે સામંથા આ ફિલ્મમાં સલમાનની હિરોઈન નહિ બને તેમ કહેવાય છે. આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ અતુલઅગ્હોત્રી કરવાનો છે. હાલ આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. સલમાનની ‘સિકંદર’ ફિલ્મ નિષ્ફળ ગઇ તે પછી તે પોતાની કેરિયર રિવાઈવ કરવા નવા ડાયરેક્ટરો સાથે કામ કરી રહ્યો છે.
સામંથા પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને
Leave a Comment


